જેમ બાળકો માતા-પિતાના વચન માને ત્યારે સલામતી અને આનંદ પામે છે, તેમ આપણે પણ આ પૃથ્વી પર આવી આજ્ઞાકારીતાનું ઉદાહરણ બતાવી ઉદ્ધારના માર્ગ પર દોરી જનારા એલોહીમ પરમેશ્વરના વચનોનું પાલન કરવું જોઈએ.
જેમ આદમની અવજ્ઞાથી માનવજાતિમાં મૃત્યુનું બીજ વવાયું, તેમ શેતાન આજ્ઞાભંગ કરનારાઓમાં કાર્ય કરી તેમને નર્કમાં લઈ જાય છે. તેથી પરમેશ્વરે આપણને જણાવ્યું કે અવજ્ઞા એ પાપ છે.
અને જેઓએ માન્યું નહિ તેઓ વગર બીજા કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું, “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ?” હિબ્રૂઓને પત્ર 3:18
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ